મિત્રો એક વસ્તુ કપૂર ની સાથે સળગાવાથી તમે પૈસે ટકે સધ્ધર બની શકો છો. અને સાથે સાથે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. અને તમારા ઘરમા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
મિત્રો વાસ્તુશાસ્ત્ર મા એવુ કહેવામા આવ્યુ છે કે જો કપુર સરગવા મા આવે તો તમારા બધા વાસ્તુદોષ દૂર થઈ જાય છે. અને તમારુ ઘર એકદમ સુખ સમૃદ્ધિ થી ભરાઈ જાય છે.
મિત્રો કપૂરનો ઉપયોગ સૌથી વધારે હવન કરવામાં થાય છે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ કપૂર નો ઉપયોગ કરવામાં આવે છે. અને તે ખૂબ જ લાભકારી છે. મિત્રો આજે અમે તમને એક કપૂરનો પ્રયોગ બતાવાના છીએ જેનાથી એક સકારાત્મક ઊર્જા નો તમારા ઘરમા સંચય થશે.
મિત્રો ઘણી વખત આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ છતાં પણ એવું કંઈ ખાસ પરિણામ મળતુ નથી. મિત્રો ઘણી વખત આપણે એવા કોઈ પણ ઉપાય કરતા નથી હોતા.
સૌથી પહેલા એક પીપળાનું પાન લેવાનુ છે પીપળાના પાન ને તમારે સ્વચ્છ પાણી થી ધોઈ લેવું . અને બને તો ગંગાજળ થી ધોવાનું છે. આ પીપળાના પાન ને તમારે મંદિર મા મુકી દવાનું છે. એના પછી તમારે એક થાળી લેવાની છે અને એમાં બે લવિંગ મુકવાના છે એટલું યાદ રાખો કે લવિંગ આખા હોવા જોઈએ.
એના પછી તમારે થોડા મળી લેવાના છે મિત્રો બે થી ત્રણ દાણા તમારે મળી લેવાના છે અને થોડા અક્ષત લેવાના છે અને આ બધી વસ્તુ તમારે આ થાળી મા મૂકી દેવાની છે. અને થાળી ની અંદર એક વાટકો મુકવાનો છે. અને તમારે વાટકો માટીનો લેવાનો છે.
મિત્રો આ માટી ના વાટકામાં તમારે લવિંગ અને મળી નાખવાના છે આ બધી વસ્તુઓ વાટકામાં રાખી તમારી થાળીમાં મૂકી દેવાની છે. એક મુઠી ચોખા લઈને આ વાટકાને તેના પર રાખવાનો છે.
મિત્રો એના પછી તમે જે ભગવાનને માનતા હોય તે ભાગવાની આગળ આ થાળી ને મૂકી દેવાની છે. એના પછી તમારે ભગવાન નો દીવો કરવાનો છે દીવા મા ચાર વાટ હોવી જોઇએ. ગાય ના ઘીનો જ દીવો કરવાનો છે.
મિત્રો આ દીવાને તમારે થાળી માં લઈને ભગવાનની આરતી કરવાની છે. અને એના પછી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે અને તમારી મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરવાની છે.
હવે થાળી નીચે મુકીને તમારે માટીનો વાટકો હાથમાં લેવાનો છે અને તેમાં રહેલી બધી વસ્તુ ને કપૂરની સાથે સરગાવવા ની છે મિત્રો એમાંથી જે ધૂપ થશે તેને તમારે આખા ઘરમાં ફેરવવાનો છે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. અને તમારે પૈસાની તિજોરી માં પણ આ ધૂપ આપવો . જેનાથી ધન ની સમસ્યા હશે તો તે દૂર થશે .
જો તમે આવા જ અવનવા લેખ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો..