20210827 001052

શ્રાવણ મહિનામાં ઘરે લાવી દો આ પાંચ વસ્તુઓ, ઘરમાં ક્યારેય નહી થાય ગરીબીનો પ્રવેશ, હંમેશા લાખો રૂપિયામાં રમશો.

ધાર્મિક

મિત્રો ભાદરવા મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. મિત્રો આ વખતે ભાદરવા મહિનામાં અદભુત એવો સંયોગ બની રહ્યો છે. આજે અમે તમને આ લેખમાં ચાર વસ્તુઓ જણાવવાના છીએ. જે તમેં તમારા ઘરે લઇ આવશો તો તમારા ઘર પરિવાર માં  કોઈપણ મુશ્કેલી નો સામનો કરવો પડશે નહીં, ઘર-પરિવારમાં શાંતિ બની રહેશે.

મિત્રો આ ચાર વસ્તુ માંથી તમે ગમે તે એક વસ્તુ પણ લઇ આવશો તો તમારા ઘરમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને ભગવાનની કૃપા તમારા પર બની રહેશે. માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. મિત્રો જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાંથી દરિદ્રતા કે ગરીબી દૂર થાય તેના માટે,

તમારે આ ચાર વસ્તુ માં થી કોઈ એક વસ્તુ પણ ઘરે લઈ આવજો માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે. અને ઘરની દરેક તકલીફો દૂર થશે. તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો આ વર્ષે તમારે માતા લક્ષ્મી અને ગણપતિનું ચાંદીનો સિક્કો ઘરે લાવવાનો રહશે. 

મિત્રો આ સિક્કો તમારા ઘરની તિજોરી અથવા તો જ્યાં તમારા પૈસા રહે છે ત્યાં મુકવાનો છે.  મિત્રો આ સિક્કાને તિજોરીમાં રાખવાથી ધન આવવાના દરેક રસ્તાઓ ખુલી જશે. ઘરમાંથી પરેશાનીઓ દૂર થશે. જો મિત્રો તમને નોકરી ન મળતી હોય તો નોકરી મળવાના રસ્તાઓ ખૂલી જશે. વ્યાપાર ધંધામાં પ્રગતિ થવા લાગશે. 

મિત્રો આ વર્ષે તમારે માતા લક્ષ્મીનું ધન યંત્ર ઘરમાં લાવવાનું છે. અને આ યંત્રને ગંગાજળથી પવિત્ર કરીને તમારા ઘરના ઘર મંદિર માં મૂકીને તેનું પૂજન કરવાનું છે. આ યંત્રનું નિત્ય પૂજન કરવાથી ઘરમાં  આવી રહેલી દરેક સમસ્યાઓ દૂર થશે. અને ચારે બાજુથી ધન આવવા લાગશે. 

ધનના કાર્યમાં આવતી અડચણો દૂર થશે. આ યંત્ર ની  દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન રહેશે. મિત્રો તમે ઈચ્છતા હો કે તમારા ઉપર ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન રહે તેના માટે તમારે બે કમળના ફૂલ લાવવાના છે. કમળના ફૂલ ઘરે લાવવાથી ધન સંબંધી દરેક સમસ્યાઓ દૂર થાય છે. ધનની વર્ષા થાય છે.

મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનું કમળ પર બિરાજમાન હોય તેઓ ફોટો લાવવાનો છે. મિત્રો આ ફોટો ઘરમાં રાખવાથી ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી. માતા લક્ષ્મી તમારા ઉપર સદાય પ્રસન્ન રહે છે. તમારા ઘરમાં ક્યારેય ગરીબાઈ અને દરિદ્રતા ન આવે. 

મિત્રો આ માતા લક્ષ્મીના ફોટાને તમારા ઘર મંદિરમાં મૂકવાનો છે અને તેની પૂજા-અર્ચના કરવાની છે. માતા લક્ષ્મીની નિત્ય પૂજા કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *