20230820 164939

કરોડો રૂપિયાનું દેવું હશે તો પણ ઓછું થઈ જશે, જો મંગળવારના દિવસે કરી લેશો આ નાનકડું કામ.

ધાર્મિક

કરોડો રૂપિયાનું દેવું હશે તો પણ ઓછું થઈ જશે, જો મંગળવારના દિવસે કરી લેશો આ નાનકડું કામ.

દોસ્તો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈકના કોઈક ભગવાન સાથે જોડાયેલ છે અને આજ ક્રમમાં મંગળવારનો દિવસ હનુમાનજી સાથે જોડાયેલ છે. બધા જ દેવી દેવતાઓમાં એકમાત્ર હનુમાનજી અજર અમર દેવતા છે. તેઓ તેમના ભકતોને ક્યારેય મુશ્કેલીઓમાં જોઈ શકતા નથી.

જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી ભકતોને ક્યારેય નાખુશ કરી શકતા નથી અને હંમેશા ભકતો પર પૈસાનો વરસાદ થતો રહે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને મંગળવાર ના દિવસે કરવામાં આવે તો આસાનીથી બજરંગબલી ની કૃપા મેળવી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમને કહી દઈએ કે હનુમાન કવચને શકિતશાળી વસ્તુઓ માંથી એક માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી વ્યક્તિને પુષ્કળ ઉર્જા મળી શકે છે. આ સાથે બધા જ દુઃખો અને પીડાઓ થી મુક્તિ મળી શકે છે.

તેને ધારણ કરવા માટે તમારે મંગળવાર નો દિવસ પસંદ કરવો જોઈએ. જો તમે આ દિવસે શુભ મુહર્ત માં હનુમાન રક્ષા કવચને ઓમ હનુમતે નમ: મંત્રનો જાપ કરીને ધારણ કરી લો છે તો તમને લાભ થાય છે.

હનુમાન કવચની જેમ જ હનુમાન યંત્ર પર કોઈથી ઓછું નથી. જો તમે હનુમાન યત્રને મંગળવાર ના દિવસે યોગ્ય પંચાગમાં તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરી દો છો તો તમારા પરિવારમાં મુશ્કેલીઓ આવતી નથી. આ સાથે તમે હંમેશા સુખી જીવન જીવી શકો છો. જો તમારા પર દેવાનો બોઝ છે તો તમારે હનુમાન યંત્રને મંદિરમાં સ્થાપિત કરીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ.

હનુમાનજી ને સિંદૂર ખૂબ જ પસંદ આવે છે. જો તમે મંગળવાર ના દિવસે હનુમાનજીની પ્રતિમા પર સિંદૂર ચઢાવો છો તો તમને શુભ ફળ મળે છે. આ સાથે તમારે હનુમાનજી ના ચરણો માંથી ચપટી સિંદૂર લઈને તેને માતા ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ.

તમે પીપળના પાનને પણ હનુમાનજીને અર્પણ કરી શકો છો. જોકે યાદ રાખો કે તમારે આ પાન પર સિંદૂર વડે શ્રી રામ લખવું જોઈએ. આ માટે 11 પીપળના પાન લઈને તેને નજીકના હિન્દુ મંદિરમાં જઈને હનુમાનજી ના ચરણોમાં મૂકી શકો છો.

જો તમે મંગળવારના દિવસે દાન કરો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હકીકતમાં મંગળવાર ના દિવસે જરૂરિયાતમંદ ધરાવતા લોકોને દાન આપો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને હનુમાનજી ની કૃપા પણ સદાય મળે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.