IMG 20210720 WA0000

દેવશયની એકાદશી ના દિવસે કરો આ એક ઉપાય, મળશે અખૂટ ધનનો ભંડાર.

Religious

મિત્રો દેવશયની એકાદશી 29 જૂન ગુરુવારના દિવસે છે. જે મોટી એકાદશી કહેવાય છે. આમ તો એક મહિનામાં બે વખત એકાદશી આવે છે. અને કુલ એક વર્ષમાં 24 એકાદશી આવે છે. દેવશયની એકાદશી જેને પદ્મશ્રી એકાદશી પણ કહેવામાં આવે છે.

દેવશયની એકાદશીના દિવસે આપણે કેટલાક ઉપાયો કરીશું તો નિશ્ચિત રૂપથી આપણા જીવનની દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે. આ મોટી એકાદશીના દિવસે આપણા દ્વારા ધર્મ, કર્મ, પૂજા, આરાધના, દાન અને ઉપાયો કરવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થશે.

મિત્રો દેવશયની એકાદશી નો પ્રારંભ 19 જુલાઈ સોમવારના દિવસે 9:00 ૫૯ મિનિટે થશે અને 20 જુલાઈ મંગળવારના દિવસે 7:00 અને 17 મિનિટ સુધી આ એકાદશીની તિથિ રહેશે. એટલા માટે તમે 20 જુલાઈ ને મંગળવાર દેવશયની એકાદશીના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ બધા ઉપાયો કરી શકો છો.

જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમને આ વ્રત નું પારણું 21 જુલાઈ પાંચ વાગે ની 36 મિનિટથી લઈને આઠ વાગ્યાની એક મિનિટ સુધી માં કરવાનું રહેશે. તો મિત્રો 20 જુલાઈ દેવશયની એકાદશીના દિવસે કેટલાક ઉપાયો વિશે આજે અમે તમને આ લેખમાં જણાવવાના છીએ.

મિત્ર દેવશયની એકાદશીના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ. જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ તેમજ ધન-સંપત્તિનો વાસ થાય. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. એટલે કે આ સંસારમાં દરેક વ્યક્તિ પૂર્ણ રૂપથી સુખી નથી. કોઇ શરીરે દુખી છે, તો કોઈ ધનથી એટલે દેવશયની એકાદશી એક એવો પર્વ છે.

આ દિવસે ભગવાન શ્રી નારાયણ વિશ્રામ કરવા માટે અનંત શૈયા પર બેસે છે. જ્યારે તે વિસ્તાર સ્થિતિમાં જશે ત્યારે આપણે આપણા મનની કામના તેમની સામે પ્રગટ કરીશું. મિત્રો દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવતો સૌથી પહેલો ઉપાય છે,

એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો સાંજના સમયે તુલસીના સામે જો કોઈ ભક્ત પ્રગટાવે છે તો તેના ઘરમાં લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે તુલસીનું પાન તોડવા માં આવતું નથી તેથી એકાદશીના દિવસે તુલસી નો સ્પર્શ ન કરવો જોઈએ.

તુલસી માતા ના આગળ દીવો પ્રગટાવી બે હાથ જોડી પ્રાર્થના કરવાની છે. અમારા ઘરમાં ધનની કમી ન આવે તેવા આશીર્વાદ પ્રદાન કરો આ પ્રકારે બે હાથ જોડી પ્રાર્થના કરવાની છે. ભગવાન શ્રી હરિ નારાયણ ને એકાદશીના દિવસે પીળા ફુલ અર્પણ કરવા જોઇએ. અને પીળા વસ્ત્રો ચડાવવા જોઈએ અને પીળા રંગ નો ભોગ લગાવવો જોઈએ.

મિત્રો દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને ખીરનો ભોગ લગાવવો જોઈએ. એકાદશીના દિવસે ચોખાની ખીર ન બનાવી જોઈએ પરંતુ અન્ય ફલાહાર ની ખીર બનાવીને ભોગ લગાવવો જોઈએ. અને પછી આ ખીર ને ઘરના વ્યક્તિઓ અને નાની છોકરીઓને વહેંચી દેવો જોઈએ.

ભગવાન શ્રીહરિ વિષ્ણુને ખીરનો ભોગ ખૂબ જ પ્રિય છે. તેથી દેવશયની એકાદશીના દિવસે ખીરનો ભોગ લગાવી તમારા જીવનની દરેક મુશ્કેલીઓ સમસ્યાઓ દૂર થઈ જશે. તથા તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વાસ થશે. એકાદશીના દિવસે પીળા રંગના ફૂલ અને પીળા કપડાં થોડુંક અનાજ રાખીને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવું.

અનાજ ની અંદર થોડી દક્ષિણા મૂકીને ગરીબને દાન કરી શકો છો. મંદિર અથવા બ્રાહ્મણને દાનમાં આપી શકો છો એકાદશીના દિવસે અનાજનું દાન કરવાથી પુણ્ય ની ખૂબ જ પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે જે પીપળાના વૃક્ષનું પૂજન કરે છે તેમને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.