મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આજનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આજના દિવસે ચંદ્રમાં વૃષીક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં રહેશે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહેશે.
મેષ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થઈ શકે છે. ઓફિસના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સંબંધીઓ તરફથી આર્થિક મદદ મેળવી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પીપળાના પાન પર ચંદન લગાવીને પૂજા ઘરમાં રાખો. લકી નંબર 2 અને લકી કલર સફેદ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ધનહાનિના યોગ બનેલા રહેશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેશે. સફેદ કપડાનો ઉપયોગ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોના અટકેલા કાર્ય પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રો સતત મહેનત કરી શકે છે. ધંધા વ્યવસાયમાં સમય શુભ રહેશે. આર્થિક ધનલાભના યોગ બનેલા છે. માતા-પિતાનો આર્થિક સહયોગ મેળવી શકો છો. કપૂર નો ધૂપ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 7 અને લકી કલર સ્લેટ રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. સહકર્મચારી સાથે સમય પસાર કરી શકો છો. અચાનક કોઇ મિત્રની મુલાકાત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ગરીબ કન્યાને સફેદ વસ્ત્ર દાન કરો ખૂબ જ શુભ છે. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઉપરી અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થઈ શકે છે. વાદવિવાદ ના યોગ બનેલા રહેશે. ઘર-પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરી શકો છો. પૂજાઘરમાં ચંદન ચડાવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 3 અને લકી કલર પીળો રહેશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં લાભ થઈ શકે છે. મહત્વનું કાર્ય તમારા હાથ લાગી શકે છે. વિદ્યાર્થી મિત્રોને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પ્રેમ-પ્રસંગમાં મધુરતા જોવા મળશે. પૂજાઘરમાં સફેદ કપડાંનો ઉપયોગ કરવો. લકી નંબર 7 અને લકી કલર સ્લેટ રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક કાર્યની જવાબદારી પૂર્ણ કરી શકો છો. મિત્ર ની આર્થિક મદદ મેળવી શકો છો. ભાગીદારી ધંધા માં સાવધાની રાખવી પડી શકે છે. ઘર પરિવારમાં વાતાવરણ ખુશીનું રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધનું દાન કરો. લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. આવકમાં વધારો જોવા મળી શકે છે. સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઇ શકે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં કરો. લકી નંબર 2 અને લકી કલર સફેદ રહેશે.
ધન રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પૂર્વ મુખી થઇને પૂજા પાઠ કરો. લકી નંબર 5 અને લકી કલર ભૂરો રહેશે.
મકર રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. લાંબા સમય સુધી અટકેલા કાર્ય પૂર્ણ થઇ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતાના યોગ બની રહેશે. અચાનક આર્થિક ધનલાભ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. પૂજાઘરમાં પીળા ફળ ચડાવવા ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને ભાગ્યનો સહયોગ મળશે. ઓફિસના કાર્યો સમયસર પૂરા કરી શકો છો. કાર્યક્ષેત્રમાં બદલી અને પ્રમોશનના યોગ બનેલા રહેશે. ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. અચાનક મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.
મીન રાશિ
આ રાશિના જાતકોને ભાગ્ય નો પૂરતો સહયોગ મળી શકે છે. ધંધા વ્યવસાયમાં લાભના યોગ બની રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો પૂરતો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઘરની ઉત્તર દિશામાં દીવો કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 5 અને લકી કલર ભૂરો રહેશે.