20210220 080355

શું તમે કરોડપતિ બનવા માંગે છો? તો અત્યારે જ હટાવી દો ઘરમાંથી આ 8 વસ્તુઓ. આ માહિતી જરૂર વાંચો.

ધાર્મિક

મિત્રો ઘણીવાર આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જેને આપણે વાપરીને જ્યારે નકામી થાય છે ત્યારે તે વસ્તુઓ ઘરનાં કોઈ ખૂણા માં નાખી દેતાં હોઈયે છીએ. પણ તે વસ્તુ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ન રાખવી જોઇયે. કેમકે તે તમામ વસ્તુઓ થી તમારા ઘરમાં વાસ્તુ દોષ ફેલાય છે. અને તમારા ઘરમાં દરિદ્રતા અને ગરીબીનો વાસ થાય છે, અને તમારા ઘરમાં ઘનની વૃદ્ધિ અટકી જાય છે, અને તેના લીધે તમારા ઘરમાં વધારે ને વધારે દરિદ્રતા આવે છે. તો મિત્રો જો તમે કરોડપતિ બનવા માંગો છો તો આ લેખ પૂરો વાંચો..

જો તમારા ઘરમાં આ 10 વસ્તુઓ છે તો જરૂર હટાવી દો, નહીં તો તમે બની જશો રોડપતિ માટે જરૂર આ 10 વસ્તુ હટાવી દો. અમે તમને તે વસ્તુઓ વિશે જાણવા જઇ રહ્યા છે તે જરૂર ઘરમાંથી હટાવી દેશો, તો તમે બની જશો રોડપતિ માંથી સીધા કરોડપતિ, તો આ ચીજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ના રાખો તમારા ઘરમાં.

👉 કરોળિયા ના જાડા : જો તમારા ઘરમાં કરોળિયા અને કરોળિયા ના જાડા છે તો જરૂર તે તમારા ઘરમાંથી હટાવી દો આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘર માં નેગેટિવ ઉર્જા નો વાસ થાય છે જેથી તમે વધુને વધુ ગરીવાઈ અને દરિદ્રતા ના શિકાર બનતા જાવો છો. માટે તમારા ઘરમાંથી કરોળિયા ના જાડા તરત જ હટાવી દો, જેથી તમારા ઘર પરનો વાસ્તુદોષ દૂર થશે અને તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ખૂલી જશે અને બનશો ધનવાન.

👉 તૂટેલો કાચ ( અરીસો ) : વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તૂટેલા કાચ ને દરિદ્રતા નું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ખાસ કરીને જો તમારા ઘરમાં કાચનું વાસણ હોય કે કોઈ અરીસો તૂટેલો હોય તો તરતજ ઘરની બહાર કરો. કેમ કે તૂટેલો કાચ તમારા ઘરમાં ગરીબી લાવે છે અને તમે દુઃખના ભોગ બનો છો માટે હાલ જ બહાર કરો તમારા ઘર માંથી કાચ.

👉 મધ પુડો : મધ પુડો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કે ઘરની દીવાલ પર હોય તો અશુભ માનવામાં આવ્યું છે. માટે જો તમારા ઘરમાં કે તમારા ઘરની દીવાલ પર જો મધ માખી મધ પુડો બનાવતી હોય કે બનાવેલો હોય તો તરતજ તે મધ પુડો દૂર કરો. કેમ કે મધપૂડો તમારા ઘરની પોજેટિવ એનર્જી દૂર કરે છે અને નેગેટિવ એનર્જી લાવે છે જેથી તમારા ઘરમાં ગરીબાઈ અને દરિદ્રતા નો વાસ થાય છે તેથી તમારા ઘરમાં મધ પુડો હોય તો તુરંત દૂર કરો.

👉 ચામાંચીડિયું : ચામાંચીડિયું એ તમારા માટે અપશુકનિયાળ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં વારંવાર આવ જાવ કરતું હોય તો તેનો કાઈ રસ્તો કરી લો નહીં તો તમે દરિદ્રતા નો ભોગ બનશો. અને તમારા ઘરમાં નેગેટિવ એનર્જી નો વાસ થાય છે તેથી જ ચામાં ચીડિયું ને કાઈ પણ નુકશાન વગર તેને દૂર કરવી તેનાથી તમારા ઘર માં માં લક્ષ્મી જી નો વાસ થશે.

👉 લડાઈ-ઝગડા : જો તમારા ઘરમાં લડાઈ-ઝગડા થતા હોય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખોટું છે. જો તમે ઝગડા કરશો તો તમારા ઘરમાં દરિદ્રતા આવશે અને વસ્તુ દોષ લગે માટે તમરા ઘરમાં લડાઈ જગાડ કરવાનું તાળો. જેથી તમારા ઘરમાં લડાઈ-ઝગડા ના થવા ડો જેથી તમારા ઘર પર લક્ષ્મીજી તમારા બેડાં ભરી દેશે. અને વસ્તુ દોષ પણ દૂર થાય છે.

👉 પેપર ની પસ્તી : જો તમારા ઘરમાં રોજ સવારે પેપર આવતું હોય તો જરૂર તમારા ઘરમાંથી પેપર પસ્તી દૂર કરો. એવું કરવાથી તમારા ઘર પર લક્ષ્મજી ખુશ થશે અને તમારા પર બે હાથ માથે રાખીને આશીર્વાદ આપે છે. તેથી જરૂર તમરા ઘરની વધારાની પસ્તી જરૂર તમારા ઘર માંથી બહાર કાઢો. અને વાસ્તુદોષ દૂર થાય છે.

👉 શુ તમે ગાયને રોટલી નથી ખવડાવતા ? : જો તમારે સુખી થવું હોય તો જરૂર ગાયને રોટલી ખબળાવો અને તમારા ઘરની ખરાબ એનર્જી દૂર થશે અને પોજેટિવ અનર્જી આવશે જેથી તમારી દરિદ્રતા દૂર થાઉં છે. અને તમારી ગરીબી આવે છે માટે જરૂર ગાયને ખવડાવો જેથી તમારા ઘરમાં પોજેટિવ અનર્જી આવે અને તમે ધનવાન બની શકો માટે જરૂર એક ગાયને રોટલી ખવડાવો.

મિત્રો આ લેખ ગમ્યો હોય તો જરૂર તમારા મિત્રો અને પરિવારજાનો સાથે અવશ્ય Share કરો… Share કરો… અને નીચેનું Like બટન દબાવો…. જરથી અવનવી માહિતી એડવતા રહો અને સ્વસ્થ રહો.