20210527 083144 min scaled 1

ભારતીય રિટાયર્ડ ક્રિકેટરો ના પેન્શન જાણીને તમે જ કહેશો કે આટલું બધું પેન્શન થોડું અપાય.

ધર્મ

મિત્રો ભારતીય લોકો જેટલો પ્રેમ ક્રિકેટને કરે છે એટલો જ પ્રેમ ક્રિકેટરોને પણ કરે છે. મિત્રો ભારતમાં ક્રિકેટરોની મોટી ભરમાર છે. અને અત્યારે હાલ કેટલા સારા ખેલાડી ક્રિકેટ રમી રહ્યા છે. અને કેટલાક ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્ત પણ થઈ ગયા છે. મિત્રો ક્રિકેટ ની રમત ભારતીય લોકોની પસંદગી ની રમત છે.

તો આજે અમે તમને કેટલીક ક્રિકેટની રસપ્રદ વાતો કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના જે ખેલાડી રમી રહ્યા છે તેમને તો અઢળક પૈસા મળે છે. પરંતુ જે ખેલાડી અત્યારે રિટાયર થઈ ગયા છે તો એમણે મળતી આવક વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો રિટાયર ખેલાડીઓને પણ બીસીસીઆઇ પેન્શન ના રુપમા ખુબજ પૈસા આપે છે.

મિત્રો વર્ષ 2004 થી બીસીસીઆઇ એ રિટાયરમેન્ટ લીધેલ ખેલાડીઓને પેન્શન ના રુપમા પૈસા આપવાની જાહેરાત કરી હતી. 21 ડિસેમ્બર 1993 પહેલા રિટાયર થયેલા બધા જ ક્રિકેટરોને પેન્શન આપવાની જાહેરાત કરી હતી. 2004 ની પેન્શન યોજના પ્રમાણે જાહેર કરવામા આવ્યુ કે 174 ખેલાડીઓ ને પ્રતિ ખેલાડી દર મહિને પાંચ હજાર રૂપિયા જેટલુ પેન્શન મળશે.

2004 ની આ યોજના એવા ખેલાડીઓ પર ને લાગુ પડતી હતી કે જેઓ એક ટેસ્ટ મેચ રમ્યા હોય કે પછી પચાસ વન ડે મેચ. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન ને આ સ્કીમમાં શામેલ કરવામાં આવ્યા ન હતા કેમ કે મેચ ફિક્સિંગ ને લઈને તેમને બીસીસીઆઇ એ આજીવન માટે બેન કર્યા હતા.

આ સિવાય સમય જતા 2015 મા બીસીસીઆઇએ પેન્શનમાં વધારો કર્યો. બીસીસીઆઇએ ઘરેલુ ક્રિકેટ અને પુર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના પેન્શનમાં વધારો કર્યો હતો. આ શિવાય બીસીસીઆઇએ અમ્પાયરના પગારમાં પણ વધારો કર્યો હતો.

આ યોજનાનો લાભ દરેક મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડી ને મળતો હોય છે. બીસીસીઆઇ ના નવા નિયમ પ્રમાણે જે ખેલાડી 1993 પહેલા રિટાયરમેન્ટ જાહેર કર્યું છે તેવા ખેલાડીઓ ને બીસીસીઆઈ દ્વારા પચાસ હજાર જેટલો માસિક પેન્શન ની જાહેરાત કરી છે.

મહિલા ખેલાડી જે દસ ટેસ્ટ મેચ રમી છે તેવા મહિલા ખેલાડીઓ ને પચ્ચીસ હજાર પ્રતિ મહિને અને જે મહિલા ખેલાડીઓ એ પાચ થી નવ મેચ રમ્યા છે તમને પંદર હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળે છે. વનડે રણજી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમવા વાળા ખેલાડીઓને પણ બીસીસીઆઈ દ્વારા પેન્શન આપવામાં આવે છે.

બધા ભારતીય ખેલાડીઓ તેમણે વનડે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને અને તેમના વિધવાઓને દર મહિને પંદર હજાર રૂપિયા જેટલુ પેન્શન મળે છે. જે ભારતીય ખેલાડી ઓછામા ઓછુ દસ રણજી ટ્રોફી મેચ 1957 – 58 પહેલા રમી ચૂક્યા છે.

અને જે ખેલાડી 2003-04 ની આસપાસ પચ્ચીસ થી ઓગણપચાસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી ચૂક્યા છે. તેવા ખેલાડીઓ ને પંદર હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જે ખેલાડી ચુંબોતેર થી ઓછી મેચ રમ્યા હશે તેવા ખેલાડીઓ ને દર મહિને 22500 રુપિયા જેટલુ પેન્શન મળે છે.

અને બીજા અનેક લાભ પણ મળે છે. બીસીસીઆઇ ના નવા નિયમો પ્રમાણે 2003 – 04 ના અંત સુધી જે ખેલાડી રિટાયરમેન્ટ થયા છે. તેના ખેલાડીઓ ને વન ટાઇમ પેન્સન ની સ્કિમ મા સામેલ કરવામાં આવ્યા હતા. આવા દરેક ખેલાડીને 1.5 કરોડ રૂપિયા એક સાથે પેન્શન આપવામાં આવશે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.