20230731 070028

છેવટે પત્ની શા માટે ખુશ નથી રહી શકતી? આજે છૂટાછેડા કેમ વધી રહ્યા છે? જાણો જવાબ.

Religious

અત્યારના સમયમાં દરેક પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ આવતા જ હોય છે અને અમુક કારણોના લીધે તેમના વચ્ચે અણબનાવ ગેરસમજો અને લડાઈ ઝઘડા થયા જ કરે છે.

મિત્રો ઘણા વખત આવી લડાઈ ઝઘડાઓમાં એકબીજા સામે દલીલો ગેરસમજ થવાથી દામ્પત્ય જીવન વેર વિખેર થઈ જાય છે અને છેવટે છૂટાછેડા સુધી પહોંચી જાય છે. મિત્રો પતિ પત્નીના આ લડાઈ ઝઘડાઓનો ઉકેલ કેવી રીતે લાવવો તેની વાત આજે આલેખમાં તમને જણાવીશું.

મિત્રો દરેક પતિ પત્ની પોતાનું દાંપત્ય જીવન સુખમય બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. પતિ પત્ની પોતાના વ્યક્તિને ખુશ રાખવા માટે અનેક પ્રયત્નો કરવા જોઈએ.

મિત્રો દરેક પતિ પોતાની પત્નીને ખુશ રાખવી જોઈએ. તેને પોતાના ઘરમાં માન સન્માન મળવું જોઈએ. જેવી રીતે પતિ પોતાની પત્ની તરફથી ગૌરવ માનસન માન પ્રેમ આત્મવિશ્વાસ ની આશા રાખે છે. તેમજ પતિએ પણ પત્નીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ.

પત્નીને પણ પતિ તરફથી પ્રેમ આત્મનિષ્ઠા એકબીજા પ્રત્યે આદર મળવો જોઈએ. દરેક પતિ પોતાની પત્નીની ટીકા ક્યારે પણ ન કરવી જોઈએ. જો તક મળે તો તેના વખાણ કરો. તેનું આત્મ સમર્પણ નિષ્ઠા અને કુટુંબમાં એકબીજા પ્રત્યે સદભાવના કેવી રીતે તેનો વખાણ કરવું જોઈએ.

મિત્રો ઘણીવાર દામ્પત્ય જીવનમાં નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડા થતા જ રહે છે પરંતુ આવી નાની નાની બાબતોની ઉકેલવાનો પ્રયત્ન કર્યો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. પોતાના પતિને કોઈ બીજા વ્યક્તિ સાથે સરખામણી ના કરો.

જો મિત્રો પતિમાં કોઈ કુટેવ હોય તો તેને પ્રેમ ભાવથી બદલવાથી કોશિશ કરો. મિત્રો જ્યારે તમારો જીવનસાથી જે કોઈપણ કાર્ય વિશે કહે તેમાં સહમત થવાની પણ જરૂર નથી ત્યારે તમારો પ્રતિભાવ આપો અને સમય આવે તો પ્રતિકાર પણ કરો.

મિત્રો ઘણીવાર દુઃખ અને નકારાત્મકતા પતિ પત્નીના સંબંધ વચ્ચે સમસ્યાઓ ઊભી કરે છે પરંતુ આવા સમયે એકબીજાને પ્રેમ ભાવથી સમજવાનો પ્રયત્ન કરો.

મિત્રો ઘણીવાર દાંપત્ય જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેને ભૂલવી એકબીજા માટે ઘણું જ કઠિન હોય છે પરંતુ આવી બાબતોને ભૂલીને તમારું દાંપત્યજીવન સુખમય બનાવવાનો પ્રયત્ન કરો.

મિત્રો જો તમે પતિ પત્ની નોકરી કરો છો તો એકબીજાને સમય અવશ્ય આપો. મિત્રો લગ્નના અમુક સમય પછી પત્નીઓની ફરિયાદ હોય છે કે પતિ તેમનું સાંભળતા જ નથી. કે પછી પત્નીને એવું લાગે છે કે તેમનો પતિ તેમને સમય આપતો નથી.

પત્નીને તેમના પતિ દ્વારા તેમની અવગણના થવાની અને એકલા પડી જવાની લાગણીનો અનુભવ થવા લાગે છે. તેથી પતિ પત્નીની દરેક વાત સમજવાનો અને તેને પૂર્ણ કરવાનું પ્રયત્ન કરવો જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, પત્નીઓ પતિ તરફથી અવિરત પ્રેમ ઇચ્છતી હોય છે. અને તેમનો પતિ સત્યનિષ્ઠ બને. મિત્રો દરેક પત્ની હળવાશની પળોમાં પોતાના પતિ સાથે વાત કરવા ઈચ્છતી હોય છે પરંતુ પતિ પૈસા કમાવા અને કુટુંબ પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પત્ની માટે સમય આપતો નથી.

મિત્રો પતિએ બને તેટલો સમય પત્ની માટે ફાળવવો જોઈએ. મિત્રો સંસારનો નિયમ છે કે, જો પતિ પત્નીને ખુશ રાખતો હોય તો પત્ની એ પતિને પણ ખુશ રાખવો જોઈએ. પતિ પોતાની પત્ની અને બાળકોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દિવસભર કઠિન મહેનત કરતો હોય છે.

મિત્રો દરેક પુરુષ માટે તેની પત્ની મહત્વની વ્યક્તિ છે. તેઓ બંનેના વચ્ચેનો પ્રેમ ક્યારેય પણ ઓછો ન થાય તેવું ઈચ્છતો હોય છે. મિત્રો સમય મળે તો એકબીજાના મિત્ર અને સલાહકાર બનો. મિત્રો પતિ કે પત્ની કોઈપણ કાર્યમાં નિષ્ફળ થયા હોય તો તેમને મેના ટોળા કે ગુસ્સાથી વાત ન કરવી જોઈએ.

ઘરની અંદર તણાવ ભર્યું વાતાવરણ ન રાખવું જોઈએ. મિત્રો પત્નીને ખુશ અને સુખી રાખવીએ દરેક પતિની ફરજ છે તેવી જ રીતે પત્ની એ પણ પોતાના પતિને ખુશ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.