દોસ્તો આચાર્ય ચાણક્યને તેમની નીતિઓ માટે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. તેઓએ પોતાના સમયમાં જ્ઞાન અને બુદ્ધિની મદદથી એક સામાન્ય ઘરના વ્યક્તિને રાજા બનાવી દિધો હતો.
વળી તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વસ્તુઓનો પણ અનુભવ કર્યો હતો, જેનો ઉલ્લેખ તેઓએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિ નામના પુસ્તકમાં કર્યો છે.
જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં વર્ણવાયેલ આ બધી વાતોનું પાલન કરે છે તો તેને જિંદગીભર પરેશાનીનો સામનો કરવો નથી. હા, ચાણક્ય નીતિ માં જણાવવામાં આવેલ બધી જ વાતો અસરકારક હોવાનું માનવામાં આવે છે.
આજ ક્રમમાં તેઓએ પોતાના પુસ્તકમાં વાત કરી છે કે સ્ત્રીઓ ના શરીરમાં કેટલાક એવા અંગ હોય છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ અંગને સ્પર્શ કરો છો તો તમને અવશ્ય લાભ થઈ શકે છે. તો ચાલો આપણે સ્ત્રીઓના અંગ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
આચાર્ય ચાણક્ય કહે છે જે સ્ત્રી પોતાના પતિની પરવાનગી વગર ઉપવાસ કરવાનું શરુ કરી દે છે અને પોતાના શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તેવી સ્ત્રીનું આયુષ્ય ઘણું ઓછું થઈ જાય છે અને તેને તેનુ ફળ મળી શકતું નથી. આજ ક્રમમાં જે સ્ત્રી પોતાના પતિને હેરાન કરે છે અને હમેશા તેમને તકલીફ માં જુવે છે તો તેઓ પણ સફળ થઈ શકતી નથી.
હવે તમારા મનમાં સવાલ આવતો હશે કે વળી એવું તો કયું અંગ છે જેને સ્પર્શ કરવા માત્રથી ઘરમાં તરક્કી થવા લાગે છે અને બધા જ અધૂરા સપના પુરા થવા લાગે છે. તો તમને જણાવી દઈએ કે અમે જે અંગ વિશે વાત કરી રહ્યા છીએ તે અંગ સ્ત્રીઓ ના કાનનો પાછળનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે સ્ત્રીઓમાં શરીરના આ અંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ આ અંગને સ્પર્શ કરી લે છે તો તેના જીવનમાં ખુશી આવી જાય છે અને ધનસંપતિની કમી રહેતી નથી.
જોકે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ના આ અંગને તમારે સવારે વહેલા સ્પર્શ કરવું જોઈએ. સ્ત્રી ના આ અંગે ને સવારે વહેલા ઉઠીને સ્પર્શ કરવાથી કોઈ પણ વસ્તુ ની ખોટ રહેતી નથી અને ઘરમાં ધન ધાન્ય પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે.