રેઈનકોટ ને છત્રી કાઢી તૈયાર રહેજો કારણ કે અંબાલાલ પટેલે કરી ચોમાસાની તૈયારીની આગાહી. જાણો કયા પડશે કેટલો વરસાદ.
મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં જો વાવણી કરવામાં આવે તો પાક મા વધુ જીવાતો ઉત્પન્ન થાય છે. તો મિત્રો આજના લેખમાં અમે તમને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી, આગાહી વિશે વાત કરવા ના છીએ. મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવણી કરવા ની […]
Continue Reading