20230803 121307

ધંધો બરાબર ચાલતો ના હોય ને કોઈની નજર લાગી હોય તો આજે કરો હનુમાનજીનો આ ઉપાય કરો.

Religious

મિત્રો આપણે કોઈ કાર્ય કરીએ છીએ તે કાર્ય પૂર્ણ થવા આવ્યું હોય તે અચાનક વિઘ્નો આવી પડે છે. મિત્રો શું તમારા કાર્યો બગડી જાય છે શું તમને ભારે નુકસાન થાય છે શું સુખ શાંતિ જતી રહે છે સંબંધો બગડે છે અને ધનની હાનિ થાય છે,

તો મિત્રો આ બધી તકલીફોના નિવારણ ની વાત આજે આપણે આ લેખમાં કરવાના છીએ. મિત્રો આપણે કોઈ કાર્ય કરીએ છીએ તે કાર્ય પૂર્ણ થવાના થોડા સમય પહેલા વિઘ્નો આવી પડે છે કે શું તમે કોઈની નજર લાગી છે કે પછી તમારા પર કોઈ એ જાદુ કર્યું છે,

કે પછી કોઈએ કંઈ કર્યું હોય આ બધી વસ્તુ ને તોડવા માટે આજે અમે તમને અમુક ઉપાય બતાવીશું. તે ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે. મિત્રો પહેલો ઉપાય એ છે કે તમે જે કાર્ય કરો છો તે કાર્ય પૂર્ણ થતાં પહેલા અટકી જાય છે. તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈને મંદિર ની સાફ સફાઈ કરવી જોઈએ,

આવું તમારે સાત શનિવાર સુધી કરવાનું છે. મંગળવારના દિવસે પણ તમે મંદિર ની સાફ સફાઈ કરી શકો છો. આ કરવાથી નજરદોષ દૂર થાય છે. બીજો ઉપાય એ છે કે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને રાયનું તેલ ચડાવવું જોઈએ અને સિંદૂર અર્પણ કરવું જોઇએ અને હનુમાનજીને ભોગ લગાવવો જોઈએ,

આવું તમારે સાત શનિવાર સુધી કરવાનું રહેશે. મિત્રો તમારા ઉપર જો નજર દોષ થયેલો હશે અને તમારા બનતા કાર્યો બગડી જતા હોય તો મિત્રો હનુમાનજીને સિંદૂર લઈને તેની પોટલી બનાવી પર્સમાં અથવા તિજોરીમાં રાખવી જોઈએ. મિત્રો જો તમારા ઓફિસ, ઘરમાં, દુકાનમાં નજર લાગી ગઈ છે,

તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો તમને એવું લાગતું હોય કે તમારી દુકાન સારી રીતે ન ચાલતી હોય તમારો વ્યાપાર સારો ચાલતો નથી તો એવું સમજવું કે તમારા પણ કોઈની નજર લાગી ગઈ છે. જો તમારે તમારી ઓફિસ કે દુકાન કે પછી ફેક્ટરી ની અગાસી ઉપર હનુમાનજી ની ધજા લગાવવી જોઈએ.

આવું કરવાથી નકારાત્મક ઉર્જા કે પછી ખરાબ નજર તમારી દુકાન ઓફિસ અથવા ફેક્ટરીમાં લાગતી નથી આવું કરવાથી તમારી દુકાન ઓફિસ અને ફેક્ટરી સારું ચાલવા માંડશે. મિત્રો તમારે ભૂત-પ્રેતથી રક્ષા કરવી હોય, તમારા પર કોઈને કંઈક કર્યું હોય તો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર જમણી બાજુ,

ત્રણ વખત રામ રામ હનુમાનજી ના સિંદૂર થી લખવું જોઈએ. શું તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હશે તો તે પણ દૂર થઈ જશે. આવું કરવાથી તમને ભૂત-પ્રેતથી રક્ષા મળશે મને તમારા પર કોઈ કંઈક કરી મૂક્યું હોય તો તે પણ દૂર થઈ જશે તમારો વ્યાપાર અને ધંધો સારી રીતે થવા લાગશે, ઘરની અંદર થતા ઝઘડા બંધ થઈ જશે. તમારા કાર્ય અટકી ગયા હોય તો તે સંપૂર્ણ રીતે પૂરા થઈ જશે.

મિત્રો તમારા ઘરની અંદર કોઈ પીડિત વ્યક્તિ છે તેના પર કોઈની ખરાબ નજર છે તેની ઉપર કોઈએ જાદુ કંઈક કર્યું છે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ અથવા તો કોઈ શક્તિ તેની આસપાસ ફરી રહી છે, તો આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો તમારે દર મંગળવારે સવારે બાર વાગ્યા પહેલા સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આવુ કરવાથી પીડિત વ્યક્તિ પર લાગેલી નજર દૂર થઈ જશે.

બગડેલા કાર્ય પણ થવા લાગે છે. આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. મિત્રો તમારે મકાન ની આજુબાજુ સ્મશાન છે કે પછી જૂનું બંધ પડેલું મકાન છે. તો મિત્રો તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ હનુમાનજી ની ધજા અવશ્ય તમારા ઘર પર લગાવવી જોઈએ. આવુ કરવાથી બહારની આત્મા તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી,

તો મિત્રો આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. મિત્રો તમારા બધા કાર્ય અટકી જતા હોય, ધનની હાનિ થતી હોય તો તમને આજે અમે એક મહાન ઉપાય બતાવીશું . મિત્રો તમારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને લાલ કલર નું કપડું અર્પણ કરવું જોઈએ આવું કરવાથી જેટલી પણ નકારાત્મક ઊર્જા છે તે બધી દૂર થઈ જશે અને સુખ-સમૃદ્ધિ ધન ની પ્રાપ્તિ થશે.

આવા જ અવનવા રોચક ટોટકાઓ જાણવા માટે નીચે આપેલો લાઈક બટન દબાવીને આપણા સૌના આ પેજ ને લાઈક કરી લો અને હજુ સુધી તમારા ધંધા વાળા મિત્રોને આ પોસ્ટ અવશ્ય શેર કરી દો.