IMG 20220604 WA0027

બુધ અને ચંદ્રની આ યુતિ આ 4 રાશિઓ માટે રહેશે લાભદાયી, ચારેય દિશામાંથી મળશે ધન.

ધાર્મિક

દોસ્તો બુધ ગ્રહ વક્રી થયો હતો જે હવે 30 તારીખે ઉદય થશે. ચંદ્રની સાથે સૌથી વધુ પરિવર્તન આ ગ્રહનું જ માનવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથમાં બુધને વાણી કારક ગ્રહ માનવામાં આવે છે. લેવડ-દેવડ અને ઇન્વેસ્ટમાં પણ બુધ પ્રભાવ કરી શકે છે.

એટલે હવે આ ગ્રહ માર્ગી એટલે કે સીધી ચાલને લીધે શેર માર્કેટ અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિને થશે નુકશાન અને કોણે મળશે સફળતા.

મેષ : બુધના દસમા સ્થાને ગોચર કરવાથી કરિયરમાં સફળતા મળશે.

વૃષભ : બુધ નવમા સ્થાન પર ગોચર કરશે. બુધના આ પરિવર્તનથી આ રાશિના લોકોને નસીબનો સારો સાથ મળશે.

મિથુન : બુધ આઠમા સ્થાન પર ગોચર કરશે. આ સ્થાન આયુષ્ય સાથે સંબંધ રાખે છે. બુધના આ ગોચરથી તમને ગુપ્ત જાણકારી મળશે અને ગુપ્ત રીતે ધનલાભના પણ યોગ છે.

કર્ક : બુધ સાતમાં સ્થાને ગોચર કરશે. બુધના આ ગોચરથી ધનલાભ થશે. જે લોકો સરકારી કામ સાથે જોડાયેલ છે તેમણે વિશેષ ધનલાભ થશે.

સિંહ : બુધ આ રાશિના છઠ્ઠા સ્થાન પર ગોચર કરશે. આ ગોચરથી બીજાની મદદ કરી શકશો. દુશ્મનોને હરાવી શકશો. અટકેલા કામ પૂરા થશે. કોઈપણ કામ ધીરજથી કરશો તો સફળતા મળશે.

કન્યા : બુધ પાંચમા સ્થાન પર ગોચર કરશે. બુધના ગોચરથી બૌદ્ધિક ક્ષમતા વધશે.

તુલા : બુધના ચોથા સ્થાન પર ગોચર કરશે. આ ગોચર જાતકો સિવાય બીજા લોકોને પણ શુભ ફળ આપશે.

વૃશિક : બુધ ત્રીજા સ્થાન પર ગોચર કરશે. બુધનું આ ગોચર આયુષ્યમાં વૃદ્ધિ કરાવશે અને બીજા સાથે સારા સંબંધ બનાવશે.

ધન : બુધના બીજા સ્થાન પર ગોચર કરવાથી ધનલાભ થશે. સાથે પરિવારમાં બધા માટે આ ફાયદાકારક રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

મકર : બુશ પહેલા સ્થાન પર ગોચર કરશે આ સ્થાન લગ્ન સ્થાન છે. લગ્ન સ્થાન પર બુધના ગોચરથી ધનલાભ થશે.

કુંભ : બુધ અગિયારમાં સ્થાન પર ગોચર કરશે. બુધના આ ગોચરથી આવકમાં વધારો થશે.

મીન : બુધ અગિયારમાં સ્થાન પર ગોચર કરશે. બુધના આ ગોચરથી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *