IMG 20210727 WA0003

આવતીકાલથી બનવા જઈ રહ્યો છે બુધાદિત્ય યોગ, આ 2 રાશિઓની લાગશે લોટરી.

ધાર્મિક

મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બધા જ ગ્રહોમાં રાજકુમારની પદવી આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધ ગ્રહ એક રાશિમાં ૧૪ થી ૧૫ દિવસ રહે છે ત્યાર પછી તેઓ રાશિ બદલી દે છે. કોઈપણ જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ ને બુદ્ધિ, વેપાર, અને પ્રેમના ગ્રહ તરીકે માનવામાં આવે છે.

મિત્ર જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંડળીમાં બુધ ગ્રહ કમજોર હોય તો વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કુંડળીમાં બુધ કમજોર હોય તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 28 જુલાઇના દિવસે બુધ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.

28 તારીખ પછી બુધ સૂર્યની રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે. બુધનું રાશિ પરિવર્તન આવનાર સમયમાં ખૂબ જ મોટા પરિવર્તનો લઈને આવી રહ્યું છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલા અને કુંભ રાશિના જાતકોમાં બુધનું પરિવર્તન કેવો પ્રભાવ પડશે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

કુંભ રાશિના જાતકો માટે બુધ આઠમા અને પાંચમા ભાવમાં રહેશે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં આવનાર સમયમાં બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે જે આ રાશિના જાતકોને જીવનમાં ખૂબ જ મોટા બદલાવ લાવી શકે છે. કુંભ રાશી ના વિદ્યાર્થી મિત્રો માટે આવનાર સમય ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત કરનાર રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિના નોકરિયાત વર્ગને જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન ખૂબ જ મોટા બદલાવ લાવી શકે છે આ રાશિના નોકરીયાત વર્ગના જાતકોને આવનાર સમયમાં નોકરીમાં પરિવર્તન ના યોગ બની રહ્યા છે. કુંભ રાશિના જાતકોએ આવનાર સમયમાં વ્યાપાર વ્યવસાયમાં આર્થિક વ્યવહારો ખૂબ જ સાવધાની પૂર્વક કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રાશિના જાતકોને આવનાર સમયમાં કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વધુ મહેનત કરવી પડી શકે છે. કુંભ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાની થઇ શકે છે. કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે જે આવનાર ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તુલા રાશિના જાતકોને બુધનું ગોચર ખૂબ જ મોટા પરિવર્તનો અને બદલાવો તેમના જીવનમાં લઈને આવી રહ્યું છે. તુલા રાશિના જાતકોને આવનાર સમયમાં કાર્યક્ષેત્રમાં વિદેશ યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે તુલા રાશિના જાતકોને બુધનું ગોચર વ્યાપાર અને વ્યવસાયમાં ખુબ જ લાભદાયક રહે છે,

આ રાશિના જાતકોને વ્યાપાર વ્યવસાયમાં આવનાર સમયમાં ખૂબ જ મોટી પ્રગતિ અને ઉન્નતી જોવા મળી શકે છે. તુલા રાશિના જાતકો બુધના પ્રભાવથી આવનાર સમય માં નવા આવકના સ્ત્રોતમાં વધારો કરી શકે છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં બુધના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં રાજનીતિનો સામનો કરવો પડી શકે છે.

કાર્યક્ષેત્રમાં સહ કર્મચારીઓ સાથે વાદવિવાદ ના યોગ આ રાશિના જાતકોને બનેલા રહેશે. આ રાશિના જાતકો ની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુદ્ધનું રાશિ પરિવર્તન તુલા અને કુંભ રાશિના જાતકો માટે તેમના જીવનમાં ખૂબ જ મોટા બદલાવોને પરિણામ લઇને આવી રહ્યું છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ તમારા મિત્રોને શેર ના હોય તો હમણાં જ શેર કરી દો.