મુત્યુ પહેલા કેવા લક્ષણો દેખાય છે? અને પછી આત્મા ક્યાં જાય છે? તેના વિશે જાણીશું.
આ બધા પ્રશ્નનો જવાબ જોઈએ ત્યારે આપણને થાય છે કે હવે પછી આપણે આપણા સ્વજનને ક્યારેય ન મળી શકીએ. હવે પછીના સંબધો પુરા થઈ ગયા વગેરે જેવા પ્રશ્નો સતત મનમાં જોવા મળે છે. મિત્રો આ બધીજ જાણકારી આપણને ગરુડ પુરાણ માંથી મળે છે.
મૃત્યુના 4 કલાક પહેલાં પગનો નાતો પૃથ્વી સાથે થઈ જુદો થઈ જાય છે. પગના તળિયા ઠંડા થઈ જાય છે. આત્મા અને પરમાત્માના મિલનથી જીવાદોરી જોવા મળે છે પરંતુ જ્યારે આ દોરી કપાય છે ત્યારે ઉમદૂતો તેને કહે છે કે હવે તમારે પરલોકની સફર કરવાની છે.
આ આત્મા શરીર સાથેના મૈત્રી ના સંબંધો ના કારણે તેને છોડવા તૈયાર થતો નથી. મુત્યુ થયા બાદ પણ શરીરમાં થોડું હલનચલન જોવા મળે છે જેના કારણે એવું થાય છે કે આત્મા તેને છોડવા તૈયાર થતો નથી. તેની જીવાદોરી પુરી થવાને કારણે તે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને તેને જુદા જુદા અવાજો સંભળાય છે.
આ આત્મા દરેક વ્યક્તિ ના અવાજ સાંભળે છે અને તેને કહેવા પણ માંગે છે પરંતુ કોઈ સાંભળતું નથી. તેથી તેને થાય છે કે હવે મારુ મુત્યુ જ થઈ ગયું છે. તે 10 થી 12 ફૂટ ઊંચો હવામાં રહીને સાંભળે છે કે નીચે શુ ચાલી રહ્યું છે. જ્યાં સુધી તેની અંતિમક્રિયા ન થાય ત્યાં સુધી તે શરીરની આસપાસ ફર્યા કરે છે.
જ્યારે તેની સ્મશાન યાત્રા નીકળે ત્યારે આત્મા પણ તેની સાથે જય છે અને શું બોલે છે બધા તે સાંભળે છે. તે પાંચ મહાત્ત્વોથી વિલીન થતો જોવે છે. મૃત્યુના 7 દિવસ સુધી તે જેના પ્રત્યે બહુ લાગણી હોય તેની આસપાસ ફર્યા કરે છે. જો તેને રૂપિયા પ્રત્યે લાગણી હશે તો તે કબતની આસપાસ ફર્યા કરશે.
આમ તે સત દિવસ પચે પૃથ્વી થઈ બહાર જતો રહે છે અને વિદાય લે છે. પછી તેને એક સુરંગ માંથી પસાર થવાનું હોય છે. તે બાર દિવસ ખુબજ આકરા હોય છે. તેની પાછળ કરવામાં આવતી વિધિ ને કારણે તેને સારી ઉર્જા મળે છે અને ઉદ્ધવ ગતિમાં ઉન્નતિ થશે.
આમ તે જીવ લોકથી પરલોક ની યાત્રા કરે છે. અને જ્યાં જીવ સુ કરે છે અને ક્યાં જાય છે તે તમને આગળના લેખમાં બતાવવામાં આવશે.
જો તમે આવી જ અવનવી માહિતી રોજ જોવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. ધન્યવાદ.