જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે ભૂલથી પણ આ પાંચ કાર્યો ન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે બપોરના સમયે જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના પાંચ કામ કરે છે તે વ્યક્તિના ઘરમાં પનોતી આવી જાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવા વ્યક્તિઓએ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને કેટલાક કાર્યો બતાવવા જોઈ રહ્યા છીએ જે કાર્યો બપોરના સમયે ન કરવા જોઈએ. મિત્રો મોટા ભાગના લોકો બપોરના સમયે પૂજા પાઠ કરતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે આ પ્રકારના કાર્યો અશુભ માનવામાં આવે છે. બપોરના સમયે ખરાબ શક્તિઓ નો પ્રભાવ હોય છે. બપોરના સમયે પૂજા કરવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી પૂજાનું ફળ કોઈપણ વ્યક્તિને મળતુ નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે પૂજા પાઠ ન કરવા જોઈએ.
મોટાભાગની મહિલાઓ બપોરના સમયે ઘરમાં કચરા પોતું કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે કચરા પોતુ ન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે બપોરના સમયે કચરા પોતું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારના સમયે દિવ્ય શક્તિઓનો તમારા ઘરે વાસ થતો હોય છે.
જે સમયે તમારા ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરની સાફસફાઇ સવારના સમયમાં કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે સ્નાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
જે કોઈ પણ વ્યક્તિ સવારે વહેલા ઊઠીને સ્નાન કરે છે તે વ્યક્તિના ઘરે દેવી-દેવતાઓનો વાસ રહે છે. બપોરના સમયે સ્નાન કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારનું ફળ મળતું નથી. જેથી કરીને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે સ્નાન ન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે વેરાયત જગ્યા ઉપર ન જવું જોઈએ. આ પ્રકારની વિરાન જગ્યા પર નકારાત્મક ઉર્જા ફરી રહી હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કબ્રસ્તાન સ્મશાન જેવી જગ્યા પર બપોરના સમયે ન જવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાએ બપોરના સમયે સુર્યનાં કિરણો જોવા ન જોઈએ. આવું કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે. ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર બપોરના સમયે સ્નાન કરી આપો પહેલા ભોજન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
બપોરના સમયે સ્નાન કર્યા પહેલાં ભોજન કરવાથી તે ભોજન પ્રેતાત્માઓ સુધી પહોંચે છે. આવું કરવાથી વ્યક્તિ પર આખો દિવસ નકારાત્મકતાનો સંચાર રહે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો બપોરના સમયે ન કરવા જોઈએ.