મિત્રો તમારા ઘરમાં ધનની કમી વર્તાઇ રહી છે, વ્યવસાય ધંધામા અડચણ આવી રહી છે, માતા લક્ષ્મી તમારા થી નારાજ થઈ ગયા છે, મિત્રો તમારા પાસે ધન નથી આવતું, વ્યવસાય ધંધામાં ખોટ વર્તાઈ રહી છે, નવું કાર્ય શરૂ કરતા પહેલા અનેક તકલીફો અને સમસ્યાઓ આવી રહી છે?
આ બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આવનારી પૂર્ણિમા ના દિવસે આ જગ્યા ઉપર એક દીવો કરી નાખજો. હિન્દુ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાનો ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.
મિત્રો પૂર્ણિમાનો દિવસ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે વ્રત-ઉપવાસ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મીની તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવી જોઈએ.
તમારા ઘરમાં આ એક જગ્યાએ તમે દીવો કરી નાખશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો જો તમને એવું લાગી રહ્યું છે કે, તમારા ઘરમાં વાસ્તુ દોષ પિતૃદોષ છે તો તમે આ એક જગ્યાએ દીવો કરી નાખજો.
મિત્રો પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને ગંગા સ્નાન કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી પણ મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી જોઈએ.
સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને ફુલ ચોખા અર્પણ કરવા જોઇએ. ત્યાર પછી ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો જોઈએ.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની દરરોજ સેવા પૂજા અને આરાધના કરવાથી આપણા ઉપર તેમની કૃપા બની રહે છે. મિત્રો પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની સેવા પૂજા કર્યા પછી ત્યાર પછી દીવા સાથે જોડાયેલ આ ઉપાય કરવાનો છે.
આ ઉપાય આવતી કોઈ પણ પૂનમ ના દિવસે સવારે કરી શકો છો. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં જે ખુણો પડતો હોય તે ખૂણામાં સાફ-સફાઈ કરી લેવી જોઈએ.
તે ખૂણામાં એક બાજોટ મુકવાનું છે અને તેના ઉપર લાલ કપડું પાથરી દેવાનું છે. તેની ઉપર થોડા ચોખાની ઢગલી કરી ને પંચમુખી દીવો કરીને આ દીવો તેની ઉપર મૂકી દેવાનો છે.
મિત્રો આ દીવો કર્યા પછી તમારે તમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો તમારા પિતૃ આગળ માફી માંગી લેજો. કેટલો આ ઉપાય કરવામાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આગળ પણ માફી માગી લે જો.
મિત્રો તમારા ઘરમાં ધનની કમી વર્તાઇ રહી છે તો આ ઉપાય અમાસના દિવસે પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે તમારું જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહેશે.