20230814 162750

આટલું કરી લેશો તો સાત પેઢીઓ સુધી પરિવાર પર રહેશે કૃપા, ફક્ત મંદિરમાં મૂકી દો આ શંખ.

Religious

દોસ્તો હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવી છે જેને આપણા ઘરના મંદિરમાં રાખવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા આપણાં ઘર પરિવારમાં જોવા મળે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક એવા સંખ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને ઘરમંદિરમાં રાખવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ શંખને સનાતન ધર્મનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શંખ વિશે કેટલીક વિશેષ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે. પરંતુ જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલ થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ ઘર પરિવારમાં જોવા મળે છે.

મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવી છે જેને આપણા ઘરમંદિરમાં યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘર-પરિવારમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન સમયથી શંખનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ નિયમિત રીતે શંખ વગાડતા હતા.

મિત્રો એવું માનવામાં આવે છે કે, શંખના ધ્વનિથી આપણી આજુબાજુ રહેલ વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ અને રાજા-મહારાજાઓ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શંખનાદ કરતા હતા.

શંખના ધ્વનિ થી વાતાવરણમાં સકારાત્મકતા ફેલાય છે. એવું કહેવામાં આવે છે કે, શંખનાદથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથોસાથ શત્રુઓનો નાશ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના હાથમાં સુશોભિત શંખ જો આપણા ઘર મંદિરમાં રાખવામાં આવે તો તેના અનેક પ્રકારના સકારાત્મક પરિવર્તન આપણા ઘર પરિવારમાં જોવા મળે છે.

અત્યારના સમયમાં વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાના પ્રભાવથી દરેક મનુષ્યના ઘર-પરિવારમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ થતી હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ શંખના ત્રણ પ્રકાર જણાવવામાં આવ્યા છે.

દક્ષિણાવર્તી મધ્યવર્તી અને વામાવર્તી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીના હાથમાં વામાવર્તી શંખને હોય છે અને ભગવાન શ્રી વિષ્ણુના હાથમાં દક્ષિણાવર્તી શંખ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘર મંદિરમાં દક્ષિણાવર્તી અને વામાવર્તી શંખ ઘરમંદિરમાં રાખવો જોઈએ.

મિત્રો પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ શંખમાં શુદ્ધ ગંગાજળ ભરીને રાખતા હતા જેનો છંટકાવ તે પોતાના મહેલમાં કરતા હતા આવું કરવાથી સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.

દોસ્તો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દક્ષિણાવર્તી શંખમાં રાત્રિના સમય દરમિયાન પાણી ભરીને રાખવું જોઈએ અને સવારે વહેલા ઊઠીને આ જળનો છંટકાવ તમારા ઘરમાં કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘર પરિવાર રહેલ દરેક પ્રકાર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના શંખ તમારા ઘર મંદિર માં રાખવાથી પિતૃદોષ વાસ્તુદોષ અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘર મંદિરમાં આ પ્રકારના શંખ રાખવાથી અને તે નિયમિત રીતે વગાડવાથી ઘણા બધા પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ આ પ્રકારની વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને આ પ્રકારના શંખ ઘર મંદિરમાં રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.