મિત્રો બોલિવૂડ અભિનેત્રી અરુણા ઈરાની ને તેમના અલગ જ અભિનયથી બોલિવૂડમાં ખૂબ જ નામ બનાવ્યું છે. તેમના કરિયરની શરૂઆતમાં તેમને ખૂબ જ ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો અને તેમને તેમના ફિલ્મી કરિયર માં ખૂબ જ દમદાર અભિનય કર્યો છે.
મિત્રો 80ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં માતાના રોલ કરીને તેમને એક આગવી ઓળખ બનાવી હતી. તો મિત્રો આજે આપણે આ લેખમાં અરુણા ઈરાની ની જીવન ની કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીશું.
પરંતુ શું તમે જાણો છો આ અભિનેત્રી ટીવી અને સિરિયલોમાં માતા નો રોલ કરીને કેટલા પૈસા કમાય છે. અને તેમની લાઈફસ્ટાઈલ કેવી છે તેના વિશે આપણે વાત કરીશું. મિત્રો અરુણા ઈરાની એ તેમના ફિલ્મી કેરિયર માં લગભગ ૨૦૦ જેટલી ફિલ્મો કરી છે દરેક ફિલ્મમાં કામ કરવાના તેમને લગભગ ૯૦ લાખ રૂપિયા જેટલો ચાર્જ લીધો છે.
આ સાથે જ કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરનાર અરુણા ઈરાની એક એપિસોડના લગભગ ૮૦ હજાર રૂપિયા જેટલી ફી લે છે મિત્રો તેમ ને તેમ ના અભિનય થી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે આ સિવાય તેમને ગુજરાતી સિનેમા મા અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. અને સાથે સાથે તેમના અભિનય ને લોકોએ ખુબ વખાણ્યું છે.
મિત્રો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં થી કમાઈને તેને મુંબઈમાં કરોડોની સંપત્તિ વસાવી છે એવું કહેવામાં આવે છે કે મુંબઈમાં તેમને ત્રણ કરોડનો એક બંગલો પણ છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ પોતાની લાઈફ સ્ટાઇલ પાછળ પણ એટલો જ ખર્ચો કરે છે અને ખૂબ જ લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવે છે. મિત્રો કપડાના ખૂબ જ એવા શોખીન અરુણા ઈરાની કપડાં પાછળ ખૂબ જ ખર્ચ કરે છે. આની સાથે જ તેમના એક ડ્રેસ ની કિંમત લગભગ બે લાખ રૂપિયાની આસપાસ હોય છે.
કપડાંની સાથે સાથે તેઓ જ્વેલરી ના પણ ખૂબ જ શોખીન છે. આ કારણથી જ તેમની પાસે જ્વેલરીનું ખૂબ જ મોટા પ્રમાણમાં કલેક્શન છે જે લગભગ પાંચ કરોડનું માનવામાં આવે છે. મિત્રો તેમના બુટ ચંપલ ના શોખ ને લઈને પણ તેઓ ખૂબ જ ચર્ચામાં રહે છે તેમના એક જોડ ચંપલ ની કિંમત લગભગ એક લાખ રૂપિયાની આસપાસ હોય છે.
ગાડીઓના શોખીન એવા અરુણા ઈરાની પાસે સારી એવી ગાડી નું પણ કલેક્શન છે. તેમના નીજી જીવન વિશે વાત કરીએ તો તેનું જીવન ફેમસ કોમેડિયન એક્ટર મહેમૂદ સાથે જોડાયેલું હતું. અને આગળ જતાં તેમને ફેમસ ડાયરેક્ટર સંદેશ કોહલી સાથે લગ્ન કર્યા હતા. તેની સાથે તે મુંબઇના આલીશાન બંગલામાં રહે છે.
મિત્રો અરુણા ઈરાની તેમના ફિલ્મી કરિયર માં ઘણા જ ઉતાર-ચઢાવ સાથે આ મંઝિલ હાંસલ કરી છે તેમને તેમના જીવનમાં સારા અભિનય થકી લોકોના દિલમાં એક આગવી ઓળખ ઉભી કરી છે ગુજરાતી ફિલ્મો થી શરૂઆત કરનાર અરુણા ઈરાની આજે બોલિવૂડની એ સમયની ખાસ અભિનેત્રીઓમાં સ્થાન મેળવે છે.
જો તમે આવી જ અવનવી માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ પોસ્ટને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.