હિન્દુ ધર્મમાં દરેક દિવસ નું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક દિવસ અલગ અલગ ચમત્કારિક ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે રાત્રે સુતા પહેલા તમારા ઘરની સાવરણી નીચે એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જે તમારે સાવરણી નીચે રાખીને સૂવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો શુક્રવારની સાંજે જો તમે આ ઉપાય કરી નાખશો તો તમારા ઘર પરિવાર માં ધન ની દેવી માતા લક્ષ્મી નો વાસ થશે. હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારી ઉપાય બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શુક્રવારના દિવસે રાત્રે સુતા સમયે સાવરણી નીચે આ એક વસ્તુ રાખીને સૂવાથી તમારી કિસ્મત ચમકવા લાગશે.
મિત્રો આ ઉપાય કરવાથી તમારા કિસ્મતના બંધ તારા ખુલી જશે. અત્યારના સમયમાં દરેક મનુષ્ય ના જીવનમાં અનેક પ્રકાર ની નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્ર માં સખત મહેનત કરે છે પરંતુ કેટલાક પરિબળોને કારણે તેમની મહેનત નું યોગ્ય પરિણામ મળતું નથી.
જે ઘર પરિવારમાં વાસ્તુદોષ અને પિતૃદોષ હોય છે તે ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળે છે. અત્યારના સમયમાં મોટા ભાગના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતા હોય છે. મોટાભાગ ના વ્યક્તિઓને તેમના વ્યવસાયમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે.
આ દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી જોઈએ. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર સાવરણી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો દરેક ઘર પરિવારમાં રાવળ નો ઉપયોગ સ્વચ્છતા માટે કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક ઘર પરિવારમાં સાવરણી અવશ્ય હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રાવણ ની સાથે ઘણા બધા ચમત્કારી ઉપાયો જોડાયેલા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે, સાવરણી આપણા ઘરમાં રહેલો નકારાત્મક કચરા ને દૂર કરે છે.
મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર આ અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતા સાથે જોડાયેલા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ પૂજા આરાધના કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી ધન અને સંપત્તિની દેવી માનવામાં આવે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિધિવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ. મિત્રો આ ઉપાય કરવા માટે શુક્રવારના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ.
ત્યાર બાદ વિધિવત્ રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવાની છે. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાની છે. ત્યારબાદ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ અને શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે.
મિત્રો આટલું થઈ ગયા પછી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ અને પીળા રંગના ફૂલ અને પીળા રંગની મિઠાઈ નો ભોગ અર્પણ કરવાનો છે. મિત્રો આટલું થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો અને એક સોપારી રાખી દેવાની છે.
ત્યારબાદ તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે તમારી ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીને કહેવાની છે. મિત્રો ત્યારબાદ એક રૂપિયાનો સિક્કો અને સોપારીને આખો દિવસ તમારા પૂજા ઘરમાં રહેવાનું છે.
રાત્રે સૂતા સમયે એક રૂપિયાનો સિક્કો અને સોપારી તમારા ઘરમાં સાવરણી નીચે રાખી દેવાનું છે. ત્યારબાદ બીજા દિવસે સવારે આ એક રૂપિયાનો સિક્કો અને સોપારીને તમારા ઘરમાં ધન રાખવાની જગ્યાએ તીજોરીમાં મુકી દેવાનો છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે.