20230820 132202

આવતા શુક્રવારે ચપટી સિંદૂર લઈને કરજો આ ખાસ કામ, પૈસાની થોક પર રમશો.

ધર્મદર્શન

મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી નો વાર શુક્રવાર હોય છે. મિત્રો દરેક વ્યક્તિ અમીર થવા માટે ખૂબ જ મહેનત કરતો હોય છે. કેટલીક વાર તો ધન પ્રાપ્તિના નવા સ્ત્રોતો મળી રહે છે, ઘરમાં ઘણું ધન પણ આવે છે, પરંતુ બેકારની વસ્તુમાં ખર્ચ થઈ જાય છે. ઘણીવાર પરિશ્રમ કરવા છતાં પણ તેનું ફળ સારું મળતું નથી.વમાતા લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રી દેવી છે.

શાસ્ત્રો અનુસાર જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેના ઉપર ધનની વર્ષા થતી રહે છે.મિત્રો માતા લક્ષ્મી આપણા ઘરમાં સદેવ વાસ કરે. માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરી અને તેમની કૃપા આપણા પર સદાય બની રહે. માતા લક્ષ્મીના આશીર્વાદ થી ઘરમાંથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સારો દિવસ હોય છે.

શુક્રવારનો દિવસ દરેક દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પરંતુ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ . મિત્રો આજે અમે તમને આ લેખમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાય જણાવીશું. મિત્રો તમે ઈચ્છો છો તો આ ઉપાય ને તમે દરરોજ પણ કરી શકો છો. પરંતુ આ ઉપાય શુક્રવારના દિવસે કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

મિત્રો માતા લક્ષ્મી જ્યાં નિવાસ કરે છે તે ઘરમાં ધનની કમી રહેતી નથી. આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પહેરવા. બની શકે તો ઉપાય કરતી વખતે લાલ રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપાય કરવા ના દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ.

સૌથી પહેલા માતા લક્ષ્મી જી ની મૂર્તિ ને સ્નાન કરાવો જળમાં થોડુંક અત્તર નાખીને સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી માતા લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો પહેરવા અને તેમનો શ્રૃંગાર કરો. હવે થોડું કંકુ લઈને તેમાં શુદ્ધ જળ મિક્સ કરીને ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના ચરણ બનાવો.

મિત્રો તમારા ઘરના મંદિરમાં જગ્યા ન હોય તો માતા લક્ષ્મીના ચરણ ચિન્હ પીળા રંગના કપડા પર બનાવી શકો છો અને આ કપડું મંદિરમાં રાખી દેવાનું છે. માતા લક્ષ્મીના ચરણ ચિન્હો અંદરની તરફ જતા હોય તેવી રીતે બનાવવાના છે. ત્યાર પછી માતા લક્ષ્મી ઘરના મંદિરમાં બિરાજમાન થાય તેવી પ્રાર્થના કરો. ત્યાર પછી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.

થોડાક અક્ષત અને ફૂલ લઈને માતા લક્ષ્મીના ચરણ ચિન્હ પર મૂકી દો. હવે થોડા ચોખા અને ફૂલ લઈને માતા લક્ષ્મીને અર્પણ કરો. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ચોખાની ખીર બનાવીને તેનો ભોગ લગાવવો જોઈએ. મિત્રો માતા લક્ષ્મીને ભોગ લગાવ્યા પછી માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો ૐ મહાલક્ષ્મી નમો નમઃ ત્યાર પછી માતા લક્ષ્મીની બે હાથ જોડી પ્રણામ કરો,

અને તમારા જીવનની બધી જ તકલીફો માતા લક્ષ્મીને જણાવો. અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તેની માટે અમને ક્ષમા કરો તેવી રીતે પ્રાર્થના કરવાની છે. અને માતા લક્ષ્મીને સદા એ તમારા ઘરમાં નિવાસ કરે તેવી પ્રાર્થના કરો. મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આપણા શાસ્ત્રોમાં સરળ આ ઉપાય બતાવવામાં આવ્યો

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *