મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડને માતા ની ઉપાધિ આપવામાં આવી છે. મિત્રો તુલસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મના દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવેલો છે. હિન્દુ સંસ્કૃતિમાં તુલસીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં દરેક દિવસનું અલગ મહત્વ હોય છે.
દરેક દિવસે અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજા આરાધના કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. મિત્રો તુલસી માતા ને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેની પૂજા આરાધના કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં શુક્રવાર નું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના માં તુલસી ના પાનનો ઉપયોગ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો શુક્રવારના દિવસે તુલસી ને એક વસ્તુ ચઢાવવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો ઘરમાં તુલસીના છોડને સકારાત્મકતા લાવવા માટે પણ લગાવવામાં આવે છે. મિત્રો એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં ધન સંબંધિત મુશ્કેલી નડતી નથી.
પરંતુ મિત્રો તુલસી ને લગતા કેટલાક નિયમો જાણવા તે ખૂબ જ મહત્વના હોય છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં તુલસીને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણી ઔષધીઓ માં તુલસી નો ઉપયોગ મોટાભાગે થતો હોય છે. આરોગ્યને લગતા અનેક ફાયદા તુલસીમાં જોવા મળે છે.
મિત્રો શુક્રવારના દિવસે તુલસી માતા ને એક વસ્તુ અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે. મિત્રો જો તમારા ઘર આંગણે તુલસી માતા નો છોડ હોય તો નિયમિત રૂપે માતા તુલસીની પૂજા આરાધના કરવી જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે તુલસી માતા ને જળ અર્પણ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મિત્રો ગુરૂવારના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને તુલસીમાતા આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ અને જળ અર્પણ કરવું જોઇએ. ગુરુવારના દિવસે આમ કરવાથી માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિ દેવ નો વાસ રહેલો હોય છે.
મિત્રો તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પસંદ છે. શુક્રવારના દિવસે તુલસી માતાની આરાધના કરતા સમયે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે માતા તુલસીની પ્રદક્ષિણા કરવી જોઈએ. અને સાથે તુલસી માતા ને પ્રણામ કરીને તમારી કોઈપણ મનોકામના હોય તે તમારે કહેવું જોઈએ. મિત્રો સાચી શ્રદ્ધાથી કરેલી પૂજા આરાધના નું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
મિત્રો ગુરુવારના દિવસે માતા તુલસીની વિશેષ પૂજા આરાધના કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અને ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.