20230824 075456

ઘરના આ ખૂણામાં સળગાવી દો કપૂરની ગોટી, રાતોરાત બની જશો ધનવાન.

ધાર્મિક

ઘરના આ ખૂણામાં સળગાવી દો કપૂરની ગોટી, રાતોરાત બની જશો ધનવાન.

દોસ્તો સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ ધાર્મિક વસ્તુઓમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જેનાથી તમારા ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા બહાર નીકળી જાય છે અને હંમેશા પોઝિટિવ વાઈબ્સ રહે છે.

આપણા જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા ઉપાય વિશે વાત કરવામાં આવી છે, જેનો અમલ કરીને કોઈપણ વ્યક્તિ ધનવાન બની શકે છે. આ ઉપાય પૈકી એક કપૂર સળગાવવાનો ટોટકો છે.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો આપણે ઘણી વખત સખત મહેનત કરતા હોઇએ છીએ પંરતુ તેનું યોગ્ય પરિણામ મળી શકતું નથી. જેના લીધે આપણે નાખુશ થઈ જઈએ છીએ અને પોતાના નસીબને દોષ ઠેરવતા હોઈએ છીએ.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને તમને સફળતા પણ પ્રાપ્ત થશે.

આ ઉપાય કરવા માટે તમારે પીપળ ના પાનની આવશ્યકતા પડશે. તેને તમારે શુદ્ધ પાણીથી ધોઈને મંદિરમાં મૂકી દેવાનું છે. ત્યારબાદ તમારે એક સ્વચ્છ સ્ટીલની થાળી લઈને તેમાં લવિંગના દાણા મૂકી દેવા જોઈએ.

હવે તમારે લવિંગના જેટલા જ મરીના દાણા પણ લઈ લેવાના છે. હવે તમારે થોડાક દાણા ચોખા લઈને તેને થાળીમાં મૂકી દેવાના છે. હવે તમારે એક માટીની વાટકી લઈ ને તેને થાળીમાં મૂકી દેવી જોઈએ.

હવે મરીના દાણા અને લવિંગ ના દાણાને માટીની વાટકીમાં મૂકી દેવા જોઈએ. ત્યારબાદ તેને ચોખાના દાણા પર મૂકી દેવી જોઈએ. હવે તમે તમારા કુળદેવતા અથવા દેવીના મંદિરમાં થાળીને મૂકી દેવી જોઈએ.

ત્યારબાદ તમારે જીવનમાં રહેલા બધા જ દુઃખો અને ઈચ્છાઓ વિશે દેવી દેવતાની પ્રતિમા સામે જઈને કહેવું જોઈએ. જોકે યાદ રાખો કે આ પહેલા તમારે દેશી ગાયના ઘીનો દીવો પ્રગટાવી દેવો જોઈએ.

હવે તમારે થાળી નીચે મૂકીને માટીની વાટકી હાથમાં લઈ લેવાની છે. હવે તેમાં રહેલી વસ્તુઓ સાથે કપૂર મિક્સ કરીને તેને સળગાવી દેવું જોઈએ. આ દરમિયાન જે ધુમાડો થાય છે તેને સમગ્ર ઘરમાં ફેલાવવો જોઈએ. આ ઉપાય કરવા માત્રથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેશે નહીં.