20210523 165755 min scaled 1

આ કામ કર્યા પછી ક્યારેય ના પીવું જોઈએ પાણી. નહીંતો…

Religious

મિત્રો જીવન દર્શન જ્ઞાતા ચાણક્યની નીતિ વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ જીવનમાં નીતિઓનું પાલન કરે છે તેને ક્યારેય જીવનમાં પસ્તાવાનો વારો આવતો નથી. આચાર્ય ચાણક્યએ યે તેમની નીતિઓમાં જણાવ્યું છે કે વ્યક્તિઓ કેવું જીવન જીવવું જોઈએ. મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર અને ચઢાવ સામાન્ય છે,

પરંતુ આ સંજોગોમાં ચાણક્ય નીતિનું પાલન કરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતાં. અને મિત્રો આ સાથે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે દિવસમાં 7થી 8 લીટર પાણી પીવું જોઇએ. પરંતુ મિત્રો ચાણક્ય ઋષિ તેમની નીતિઓમાં કેટલું પાણી પીવું અને કયા સમયે પાણી પીવો તેના વિશે જણાવે છે,

પરંતુ એવા કેટલાક કામ કર્યા પછી પાણી ઝેર સમાન છે એવું પણ ચાણક્ય ઋષિએ જણાવ્યું છે આજના આ લેખમાં મિત્રો અમે તમને એના વિષે થોડી માહિતી આપીશું. મિત્રો દિવસમાં શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું એ ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે પરંતુ ચાણક્ય નીતિ પ્રમાણે અમુક એવા કામ પર કર્યા પછી પાણી પીવું એ ખૂબ જ ઝેર સમાન માનવામાં આવે છે.

મિત્રો ચાણક્ય નીતિના આઠમા અધ્યાયના સાતમા શ્લોકમાં વર્ણન કરેલું છે કે ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ મિત્રો આ સમય દરમિયાન જે વ્યક્તિ પાણી પીવે છે તે આપણા શરીર માટે ઝેર સમાન છે એવું કહેવામાં આવે છે કે ખોરાકનું પાચન થઈ ગયા પછી જ પાણી પીવું તે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આનો અર્થ એ છે કે ખોરાક ખાધા ના એક થી દોઢ કલાક પછી જ પાણી પીવું જોઇએ. મિત્રો અમુક લોકો ભોજન કર્યા પછી તરત જ પાણી પીતા હોય છે. મિત્રો ચાણક્યની નીતિ અનુસાર આવું ન કરવું જોઈએ. મિત્રો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ખોરાકને પચાવવામાં મુશ્કેલી થાય છે

જેના કારણે વ્યક્તિની પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખોરાકના સંપૂર્ણ પાચન પછી જ પાણી પીવું તે અમૃત સમાન માનવામાં આવે છે જે વ્યક્તિના શરીરમાં શક્તિ આપે છે અને પાચનતંત્રને મજબૂત રાખે છે જે વ્યક્તિ આ નીતિનું પાલન કરે છે તે વ્યક્તિ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવે છે.

મિત્રો આ સિવાય વિજ્ઞાન અનુસાર આપણા શરીરમાં ૭૫ ટકા જેટલો પાણીનો ભાગ છે. અને સાથે જ વ્યક્તિએ દિવસમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ ખૂબ જ આવશ્યક છે. મિત્રો તમે પણ ખોટા સમયે અને ખોટી રીતે પાણી પીતા હોય તો શરીરમાં આડઅસર અને સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જેમા પેટની બીમારી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને કિડનીની સમસ્યાઓ જેવી મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સવારે ખાલી પેટ પાણી પીવું એ ખૂબ જ ફાયદાકારક છે અને સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

મિત્રો શક્ય હોય તો સવારે ઊઠીને પહેલાં બ્રશ કર્યા પહેલાં જ પાણી પીવું જોઈએ અને જો આ પાણી થોડું ગરમ હોય તો તેનાથી પણ વધારે ફાયદો થાય છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી આપણા શરીરમાં રહેલો ટોક્સિન વધારાનો કચરો દૂર થાય છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે,

એટલું જ નહીં પરંતુ ખાલી પેટ હૂંફાળું પાણી પીવાથી આપણા શરીરનું મેટાબોલીઝમ વધે છે. મિત્રો આચાર્ય ચાણક્ય ઋષિના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી પીવું તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે અમુક લોકો દુકાનોમાંથી વારંવાર પ્લાસ્ટિકની પાણીની બોટલો ખરીદે છે અને પાણી પીવે છે

અને ઘરે પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ નો ઉપયોગ કરે છે મિત્રો આવું કરવાથી આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે એટલા માટે મિત્રો બને ત્યાં સુધી બોટલનું પાણી પીવાનું ટાળજો. મિત્રો જમ્યા પછી ઝડપથી પાણી પીવું એ પણ આપણા સ્વાસ્થ્યની ખૂબ નુકસાન પહોંચાડે છે તેથી આપણા શરીરમાં ગેસ અને એસીડીટી ની સમસ્યા થઈ શકે છે.

મિત્રો કેટલાક લોકોને ઉપર પાણી પીવાની ટેવ હોય છે અને કેટલાક એવા લોકો હોય છે જે ઝડપથી પાણી પીવે છે તો મિત્રો હંમેશા પાણી બેઠા બેઠા અને ધીરે-ધીરે પીવું જોઈએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાના અનેક ફાયદાઓ શરીરમાં જોવા મળે છે.

તો મિત્રો ચાણક્ય રુષિ ના જણાવ્યા અનુસાર અમુક આવા કામો કર્યા પછી પાણીનું સેવન કરવું તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઝેર સમાન છે જો તમે પણ આ નિયમોનું પાલન કરશો તો તમે તમારું જીવન તંદુરસ્ત અને નિરોગી જીવી શકો છો. અને એકદમ ફિટ રહેશે માટે આ નિયમોનું જરૂર તમે પાલન કરો અને તંદુરસ્ત બનો.

જો તમે આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.